પારેવડુ આવી ગયુ મારે આંગણે,

દિલ દઈ ગયુ આવી ને અમને.....

કિલ્લોલ કરી ગયુ બારણે,

હજારો ખુશીઓ દઈ ગયુ દિલને...

દિલની ડાળી એ ઝુલતુ ને,

કેવુ મંદ મંદ મલકાતુ......

પારેવડુ આવી ગયુ મારે આંગણે,

દિલ દઈ ગયુ આવી ને અમને.....

"યાદ "

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111799608

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now