શબ્દો વ્યક્ત કરવાને હજુ વાર છે લાગંણી ના આવેગો તીખી ધાર છે મનં ને છળવાની ઘણી આવે મજા પણ આયંનો જોવા એ કયાં તૈયાર છે મળેલ દંદૅ તો તેજ મનં માં વસાવ્યું હતું પછી શોધવા નીકળ્યા છે ઉપચાર ચારે તરફ ખુશી વરસે કે વરસે વ્યંથા બસ અહીં આંખો મારી તો કેવળ સુનંકાર છે...
-Meena Parmar