બોયફ્રેન્ડ
જાનુ કંઈ ગઈ હતી તું ???
બે દિવસથી તારા વગર મને ઉંઘ જ નહોતી આવતી 😢😢
ગર્લફ્રેન્ડ
સાલા જુઠ્ઠા 😠😠😠😠
મને જુઠું બોલે છે તું ???
મેં જેટલી વાર ફોન કર્યો છે એટલી વાર તો તારા પપ્પા એ
ફોન ઉપાડ્યો હતો
અને તેમને જ મને કહ્યું હતું કે મારો દીકરો તો હજુ સુવે છે
બોયફ્રેન્ડ
😂😂😂😂😂😂
નરેન્દ્ર પરમાર " તન્હા "