ચાલીસ પાર થયા પછી કશામાય મન લાગતું નથી, ઘરની બહાર ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. ત્રીસ બત્રીસ માં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા. કોઈ થાક નહી, મન ઉત્સાહિત રહેતું હતું. વીસ પચ્ચીસ માં તો એકદમ ફ્રેશ લાઈફ, એક અલગ પ્રકારની મજા, કોઈ ડર નહી.
પિસ્તાલીસ પછી શું થશે? ફક્ત વિચાર કરવાથી જ ડર લાગે છે.
હું ઉંમરની વાત નથી કરતો...
તાપમાન વિશે વાત કરું છું
😂😀🤣
💐