એક બુંદ પાણીનું હું,
જો સાગરમાં ભળી જાવ, તો અનંત છું..

અનંત બ્રહ્માંડ, અનંત સમય, અસંખ્ય જીવો, અનંત વાર્તાઓ, અનંત શબ્દો... બધુંજ અનંત છે. મનુષ્ય માટે તેનો કોઈ અંત નથી.

મનોજ નાવડીયા

Gujarati Quotes by મનોજ નાવડીયા : 111798564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now