Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે તમને દિલ થી માનતા હો તેની ભલે તમેં દરકાર ન કરો.પરંતુ તેની મઝાક ના કરો.તેને માત્ર મનોરંજન ના સમજો.દિલ હજારો વાર દુખાવ્યું હોય તે છતાં સહન કરે છે.તમારું દિલ કોઈ દુખાવે તો તમને જે અનુભવ થાય તે જ મેહસૂસ તેને થાય છે.પરંતુ તમારી કદર કરી તે સહન કરે છે,કેમકે તે તમને જ માત્ર ચાહે છે.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111798464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now