હસવું નથી છતાં હસવું પડે છે, કોઈ પૂછે કેમ છો..?..તો મજામાં કહેવું પડે છે, જીંદગી નો આ એવો રંગમંચ છે.. જ્યાં બધાને ફરજીયાત “નાટક” કરવા પડે છે.

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now