સન્માન ત્યારે જ થાય જ્યારે આત્મસન્માન હોય. પોતાની જાતને એક ફોર્સ આપીને આત્મવિશ્વાસથી દરેક કાર્ય કરવા તત્પર રહીએ. કાર્ય કરતા રહીએ તો આત્મ સન્માન કેળવાય.
પારુલ દેસાઈ
11-4-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111798228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now