Love means?

English Questions by Reya : 111797868
Ghanshyam Patel 5 year ago

જો સાચો પ્રેમ હોય તો પ્રેમ એટલે life.

Radhi patel 5 year ago

એક એટલો ખૂબસુરત એહસાસ કે એની તુલના બીજા કોઈ પણ એહસાસ સાથે ના થાય.. અને પ્રેમ ખાલી છોકરી અને છોકરા વચ્ચે જ હોય એવું જરૂરી પણ નથી

Radhi patel 5 year ago

પ્રેમ એટલે પહેલી મુલાકાત થી પાનેતર મા જોવા સુધી ની સફર.. પ્રેમ એટલે ચાલશે,ભાવશે,ગમશે થી આવું કેમ કર્યા સુધી ની સફર.. પ્રેમ એટલે ધસધસાટ ઉંઘ થી આખી આખી રાત જાગવા સુધી ની સફર.. પ્રેમ એટલે મને આ જ જોઇએ ની જીદ થી ના ના ચાલશે સુધી ની સફર.. પ્રેમ એટલે મસ્ત થઈ ને ફરવા થી લઈ તમારા વગર ફરવાની મજા નથી આવતી સુધી ની સફર.. પ્રેમ એટલે બે ફિકર જીવતી જીંદગી થી તમારા વગર નહી રહી શકાઈ સુધી ની સફર.. પ્રેમ એટલે આખા બેડ મા સુવા થી કોઇ ને પકડી ને એ જ બેડ મા સુવા સુધી ની સફર....

man patel 5 year ago

સમર્પણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now