શહેરના નામી લોકોની સાથે-સાથે,
બકુલ પણ મોડી રાત્રે, ફૂટપાથ પર સૂતેલા નિરાધાર લોકોને ધાબળા ઓઢાડી રહ્યો છે.
ધાબળો ઓઢાડતા-ઓઢાડતા અચાનક,
બકુલની નજર સ્ટ્રીટ લાઈટના આછા અજવાળામાં, ફૂટપાથ પર સુઈ રહેલ પોતાની "માતા" પર પડે છે.
બકુલને મનમાં વિચાર આવે છે કે,
નથીને ધાબળો ઓઢાડતા, મારી "મા" જાગી જશે, ને મને જોઈ જશે ને ઓળખી લેશે,
તો સાથે આવેલ આ મહાનુભાવો સામે, મારી શું ઈજ્જત રહેશે ?
એટલે બકુલ પોતાની માને ધાબળો ઓઢાડ્યા સિવાય, ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે.
બીજા દિવસે વહેલી સવારે,
એજ દિકરા બકૂલની મા........
માતૃભારતી પર પબ્લિશ થયેલ મારી આ વાર્તા,
મારાજ અવાજમાં, હવે સાંભળો યુટયુબ પર.
https://youtu.be/y22qAIw0cAA