સત્ય સળિયા પાર રાહ જુએ ન્યાયની,
અસત્ય અન્યાયી ખુલ્લેઆમ ફરી રહ્યો છે!!

કહે અભણ શિક્ષણ મંત્રી "કોણ યુવરાજસિંહ?",
આ તો ભણેલાઓની શિક્ષાને લજવી રહ્યો છે!!

નાત- જાતના ભેદભાવ ભૂલી સૌ સાથે છે આજે જોઈ લે,
અરે આ તો શરૂઆત છે... ખરી લોકશાહી હવે લાવી રહ્યા છે!!

-Kaushik Patel *- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*

Gujarati Sorry by KAUSHIK PATEL : 111797365

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now