તાર જોડાયેલા હોય ત્યાં સુધી જ પ્રયત્નો કરવા મધુર સંગીત ના...
તાર તૂટી જાય તો પ્રયત્નો કરવાના ભીતરની શાંતિ ને માણવાના...
બાકી અફસોસ,ચિંતા,ગુસ્સો કે વ્યગ્રતા અંદર થી હૃદયને જ બાળવાના...

-Tru...

Gujarati Motivational by Tru... : 111797282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now