લક્ષ્ય વગરની દોડ એ ગતિ છે, જ્યારે લક્ષ્ય સાથે ની દોડ એ પ્રગતિ છે,
ઘણો એકલો છું એ વિચારવાના બદલે... એકલો જ ઘણો છું, એવા વિચારો જ પ્રગતિ કરાવે છે...
🙏શુભ સવાર 🙏

Gujarati Quotes by Parag Gandhi : 111797052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now