પહેલાં રાજકારણી ગુંડા રાખતા હતા.
હવે ખુદ ગુંડા જ રાજકારણી છે.
પહેલાં મોંઘવારી વરસે વધતી હતી.
હવે દરરોજ મોંઘવારી રૂપિયે વધે છે.
પહેલાં ખેડૂતનું ભલું ઇચ્છતી હતી.
હવે મિલ કારખાનેદારનું ભલું ઈચ્છે છે.
- वात्सल्य

Gujarati Questions by वात्सल्य : 111797049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now