વળી એકવાર ભૂલી પડી એ શબ્દોની મહેફિલમાં,
ને ડૂબી ગઈ પછી એ લાજવાબ લખાણોમાં,
કેવી કરામત હશે એ શબ્દોની અજીબ બનાવટમાં
કે વાંચતા જ હાસ્ય સાથે રુદન તણાઈ ગયું મુખ પરની લકીરોમાં..

-nirali polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111797009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now