આપના માથાના વાળ ધોળા...
'ને મૂછના કાળા કેમ કાલિદાસ...?
તે... હોય જ ને... માથાના વાળ કરતાં...
મૂછ અઢાર વર્ષ નાની છે...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111796910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now