જ્યાં પણ ધબકાર જોવું તને બસ મારો કલ્પુ છું,
લાગણીસભર મળું, પ્રેમ કરું, આલિંગનમાં ભરું છું,
તોય ક્યાંક બીજે જોવું તો આવી જાય ને થોડા અમી,
તોય બસ થઈ જાઉં છું ખુશ વિચારે, તારામાં રહું છું!

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111796812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now