કરોડો વાર ખોટું બોલે,
હજારો વાર થાય પાપો,
ના મળે કદી શાંતિ,
સુખ તો રહે કોષો દૂર,
બને ક્ષણેે ક્ષણે જો સારા,
તો મળે સુખ જીવને અંત સુધી..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111796603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now