વાત જરા અણધારી થઈ,
અને મૌસમ રંગીન થઈ,
તારા આગમનની આહટ થઈ,
અને રાહ હું જોતી થઈ,
નથી કોઈ મુલાકાત થઈ,
દોસ્ત! છતાં હું તને રૂબરૂ થઈ!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111796008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now