કોઈ આવીને પૂછે, થાક લાગ્યો છે? તો હૈયે જરીક હાશ લાગે .
ધરી દે એક કપ ચા અને સાથે થોડોક નાસ્તો, તો સવાર ખુશનુમા લાગે.
વહી રહી છે જિંદગી ચાર દીવાલો વચ્ચે,
આંખોથી થોડોક દિલાસો મળે તો
દિલ ને જરીક આરામ લાગે.

-Rekha Detroja

Gujarati Shayri by Rekha Detroja : 111794906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now