આવે બગાસું સાંભરે ચાય, ઊડે નિંદરું તો સાંભરે ચાય. થાક ઉતારે થાકેલાનો ઘડીમાં, ઢુંકડે ઢુંકડે ભરે તાજગી ચાય.મહેમાનોની વહાલી ચા-કોફી, વાહવાહી પામો પીવડાવી ચાય, રિસાયેલો સ્વજન માને 'ઊર્મિ', પાસે બેસાડી આપો ચાય..
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111794847

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now