હિસાબી મહિનો છે, ચાલ થોડો હિસાબ સબંધનો પણ કરી લઈએ,
હું તારી યાદોમાં વિતાવેલ એકલાપણુ ભૂલું, અને તું મારાથી થયેલ તકલીફ ભૂલે,
દોસ્ત! ચાલ સબંધમાં વધતી દુઃખની શેષને નીલ કરીએ!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111794753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now