આઝાદ હોવાં છતાં બંધનમાં બંધાવવું પડે છે,
ખરાં સમયને ઘણીવાર સાચવવો પડે છે,
સંપૂર્ણ નથી હું કદી,
એટલે જ માણસ બનીને રહેવું પડે છે..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111794143

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now