એ ખુશ રાખી શકે મને કે ના રાખી શકે
પણ , હું એને હંમેશા ખુશ રાખું એ મારી જવાબદારી છે..

સબંધ બાંધ્યો છે એના સાથે તો છેલ્લા શ્વાસ સુધી નિભાવીશ એની પણ પુરે પુરી તૈયારી છે...
★Heer Jani

Gujarati Good Night by Heer Jani : 111793886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now