હવે તો પોતાનાં મોંઘા થઇ ગયાં છે.
ગઇ કાલે મફતમાં વેચાતાં હતાં બજારમાં.
આ શૅર બજારની વાત નથી કે નથી સોના ચાંદીની!
જે મારાં હતાં તે મૂલ્ય સમજાવતાં થઇ ગયાં છે મને.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111793810

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now