રોજ રોજ તારું મને ગમવું ,
તારામાં જ ચિતનું મારું ભમવું,

શબ્દો નથી મળતા , કેમ મારે તને કહેવુ ,
સમજી જા,
મારે તો છે રોજ તારા સપનામાં રહેવું.

-સાગર 🌊

Gujarati Poem by Dr. Sagar Vekariya : 111793750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now