ખુલ્લી આંખે જોયેલ સપના એ બીજું કંઈ નથી,
આપણી ક્ષમતા, અને ધ્યેય બતાવતો ઈશારો છે.
જેને આપણે ધીરજ, મહેનત અને મક્કમતા પૂરી પાડવાની અત્યંત જરૂરી છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111793747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now