Gujarati Quote in Blog by Harsh Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

मैं कैसे भूलूँ तेरा रहमोकरम,
हमें पानी भी तूने लड़ाई लड़कर पिलाया है।
#चवदार_तालाब_क्रांतिदिन
इस तालाब का पानी पीकर हम अमर नहीं हो जायेंगे लेकिन हम यह बताना चाहते हैं कि इस पानी पर हमारा जन्मसिद्ध अधिकार है।

डो बाबासाहेब आंबेडकर

#चवदार_तालाब
#महाड_सत्याग्रह

દુનિયામાં એવો કોઈ દેશ નહીં હોય જ્યાં પાણી જેવી સમસ્યા અને કુદરતી વસ્તુ માટે આંદોલન કરવું પડે.

પણ ભારતમાં અછૂત (શુદ્રો) સમાજના લોકોને જાહેર તળાવોમાંથી પાણી ભરવાનો કે પાણી પીવાનો
અધિકાર નહોતો.

૨૦ માર્ચ ૧૯૨૭ ના દિવસે બાબાસાહેબે સાથે લગભગ ૫૦૦૦ થી વધુ આંદોલનકારીઓ ચવદાર તળાવે પહોંચી ગયા

સર્વ પ્રથમ બાબાસાહેબે પાણી હાથમાં લઈ લીધું અને કહ્યું કે આ તળાવ બધા માટે ખુલ્લા છે આહવાહન કરતાં જ બધાએ સાથે પાણી પીધું
આ દેશમાં માણસની કિંમત કરતાં પાણીની કિંમત વધારે છે.
20 માર્ચ 1927 એટલે કે આજના દિવસે ડો.બાબા સાહેબ આંબેડકરે પીવાના પાણી માટે મહાડ તળાવ સત્યાગ્રહ કરેલો.કે જે તળાવ માં કુતરા,ઢોર, જનાવર પાણી પી સકતા હતા પણ આપડે નાઈ.
આજે તમારા ઘરે ફ્રીજ છે. આર.ઓ.સિસ્ટમ નું શુદ્ધ પાણી પી શકો છો.તો એ મહામાનવ ના પ્રતાપે.આજના દિવસે તેમને યાદ કરજો અને આભાર માનજો એ મહામાનવનો

#જય_ભીમ

Gujarati Blog by Harsh Parmar : 111793331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now