કોઈ સાથે હોય કે ન હોય, પરંતુ એના માટે તમારા હૃદય થી પ્રાર્થના નીકળતી રહે , એ પ્રેમ, લાગણી, દોસ્તી જ તો છે. જરૂરી એ નથી કે આપણે સાથે જ હોઈએ, જરૂરી એ છે કે આપણે યાદો માં હોઈએ......હોળી માં એની સાથે વિતાવેલ દરેક પળ આજે પણ જીવંત જ છે.
હોળી ના આ અવસર પર આપ સૌને હેપ્પી રંગોત્સવ.
#HappyHoli