ઉડે રે ઉડે રે ઉડે રે રંગ રંગ,
હર દિલમાં છવાયો ઉમંગ!

લાલ લીલો પીળો ને ભૂરો,
ચહેરો બની ગયો પચરંગ!

ઉડે રે ઉડે રે ઉડે રે રંગ રંગ
પ્રેમનો ચઢી ગયો છે રંગ!

દુઃખ દર્દ ને ભૂલી જજો જંગ,
ખુશીઓથી છલકે અંગ અંગ!
#HappyHoli

Gujarati Poem by Rakesh Thakkar : 111792835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now