હું ભરી આવું રંગ ની મુઠી દોસ્ત
તું લઈ આવજે કોરું મન
પછી કેસૂડા ના ફૂલ ની સાખે
વગડો બનશે વૃંદાવન....
આજે હોળી માં તમારા તમામ દુઃખ અને દર્દ હોમાય જાય
અને આવતી કાલની ની ધુળેટી ના તમામ રંગો
તમારુ જીવન
ખુશીઓ અને ઉમંગ થી
ભરી દે...
એવી હોળી ની ખુબ ખુબ
શુભકામના 💐
-Zainab