રંગોત્સવનું પર્વ છે હોળી
મિશ્ર ઋતુનું મિશ્રણછે હોળી
નવાધાન્યની આહૂતી આપી
રાગદ્વેષને જ્વાળામાં હોમી
જ્યોતિર્મય ને ઊર્મિઓની
સંવેદનાથી છલકાતું પર્વ છે હોળી…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111792599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now