આ ઘડિયાળ ના કાંટા, કોઈ ની રાહ જોતા હોઈએ ત્યારે .. હદય પર વાર 💘કરતા જ હોય.....
એટલે જ એને કાંટા કહેવાતા હશે.... 🤔😒 અને...વાગે જ...
એટલે જ
એને..."સમય કેટલો થયો?"......એમ નહીં..પણ "કેટલા વાગ્યા." ‌‌..એમ કહેવાતું હશે..... 😒

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111792593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now