હાથે પગને પૂછ્યું કે
તમારા પર બધા માથું કેમ નમાવે છે.
એ માન મને કેમ નથી મળતું.

પગે હસતા મુખે બહુ સરસ જવાબ આપ્યો.
એના માટે જમીન પર રહેવું પડે છે
હવામાં નહીં.

*Gud MorNg.. ❤️*
🙏🏻♈〽️🙏🏻

Gujarati Whatsapp-Status by Parag Gandhi : 111792576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now