પાનખર જરૂરી છે વસંતના પહેલા..

નવસર્જન પહેલા વિસર્જન પણ જરૂરી છે..

ક્યારેક જો, જીંદગી મા કશું જતું રહ્યું હોય તો અફસોસ કરવો નહીં, બની શકે ,
તમારી જીંદગી મા કાંઈક વધારે સારું આવવાનું હશે..

-priten

Gujarati Motivational by Priten K Shah : 111792315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now