અસત્યનું ચલણ વપરાય
સત્ય બિચારું પાછળ સંતાય
જ્યાં જુઓ ત્યાં મહોરા દેખાય
સાચા ચહેરા પર નકાબ ઢંકાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111792089

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now