ચાલ હવે ભૂલો બધી ભૂલી પાછા મળીએ!
ભૂલને યાદ કરી ભલાઈ કદાપિ નથી થાતી.
કોને ખબર કે કાલ હું કે તું અહીં ના હોઈએ!
બધું છોડ પહેલાં હતી એજ દોસ્તી નિભાવીએ.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111791703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now