એકવાર શહેરની એક મોટી ક્લબમાં, સ્ટારનાઈટનું આયોજન કરવામાં આવેલ.
જેની જાણ અડવીતરાને થઈ, પરંતુ.....
સ્વભાવિક છે કે,
તે નિહાળવા માટે, ટિકિટના દર ઊંચાજ હોય.
હવે, અળવીતરા પાસે ટિકિટ ખરીદવા જે નાણું હતુ, એ નાણું ક્યાં દેશનું છે, તેનું સંશોધન પણ, તેની કુંડળીની જેમ, યુદ્ધવિરામનાં ધોરણે ચાલુજ હતું.
અને કોઈ કલબ મેમ્બર, જો આ પ્રોગ્રામમાં "ફ્રી" પાસ, અડવીતરાને આપે, એટલાં કોઈ મેમ્બર "ફ્રી" ન હતા.
હવે, અચાનક અડવીતરાને જાણવા મળ્યું કે,
જે ક્લબમાં સ્ટારનાઈટનો પ્રોગ્રામ હતો, એ ક્લબના મેનેજર, અડવીતરાની સોસાયટીમાં રહેતા, જયેશભાઈના મિત્ર છે.
બસ પછી તો શું ?
આજે કાં તો, જયેશભાઈ નહીં
કાં તો, એમના મિત્ર નહીં, કાં તો
કાં તો એમનો મેનેજરનો હોદ્દો નહીં.
અડવીતરો ચાલ્યો, મિશન ફ્રી પાસ પર......
જરૂરથી વાંચો, મજા આવશે, તમારાં ગ્રુપમાં લિંક સેર કરવાનું ભૂલતા નહીં.
વાર્તાનું શીર્ષક છે, " ચાલો ઠીઠિયા કાઢીએ "
https://www.matrubharti.com/novels/18629/chalo-thithiya-kadhia-by-shailesh-joshi