હવે પૂછો ના કેમ..કેમ..કેમ..
હતું એવું જ..એમ..એમ..એમ..
તમારે પણ કહેવું..તેમ..તેમ..તેમ..
આઠે પહોર તમારું કુશળ ક્ષેમ..ક્ષેમ..ક્ષેમ...
આંખો મીંચીને જુઓ..હેમ.. હેમ..હેમ..
એક જ થવાનો અર્થ..પ્રેમ..પ્રેમ..પ્રેમ..

Gujarati Poem by Daxa Parmar : 111791169

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now