ખરેખર જ્યારે, માણસાઈના આઈનામાં મૂલ્ય માપીએ,
ત્યારે ખબર પડે કે,
પ્રેમનું મૂલ્ય વધે, કે દોસ્તીનું મૂલ્ય.
" રીયા - શ્યામની, કે વેદની ? "
માતૃભારતીના વાચકોએ, મારી આ વાર્તાને આપેલ સહકાર મારા માટે
અદ્ભુત, યાદગાર ને જબરજસ્ત રહેશે.
આભાર
વાંચવાની બાકી હોય તો, હમણાંજ વાંચો, ને પ્લીઝ લિંક સેર કરો,
જેથી, આપની નજીકનાઓને પણ આ વાર્તા માણવાનો અવસર મળે.
આભાર
https://www.matrubharti.com/novels/20842/riya-shyam-by-shailesh-joshi