ના
કોઈ સ્પષ્ટતા નથી એ સબંધની
છતાંય એનાં વિના શ્વાસ પણ ક્યાં લેવાય છે!
બે હાથ વડે ઝળઝળીયા ઢાંકીને
એટલું જ કહી શકું
તને યાદ કરું છું.

Gujarati Poem by Chirag Vora : 111790985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now