તું મુંઝાય એ મને ના ગમે,
તારી તકલીફોમાં પડખે ઉભા રહેવું ગમે
આમ કાં દુઃખોમાં નિરાશ થાય છે
મિત્રો છીએ મિત્રોને તો સાથે ઉભા રહેવું ગમે...

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111790840
Kaushik Dave 5 year ago

ખૂબ ખૂબ આભાર 🙏 જય જિનેન્દ્ર 🙏

Shefali 5 year ago

સુંદર ભાવ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now