એક વાતતો સાચી છે કે,
મનુષ્ય જીવનમાં,
અમૂક ઋણ ચૂકવવા ખૂબજ અઘરા હોય છે, હા પણ, "અશક્ય" નહીં.
નિખાલસ હળવું સ્મિત, ને હદયથી સન્માન થકી એ "શક્ય" બને છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111790493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now