એક એવી પણ, ક્ષિતિજ હોય..🤔
જ્યાં ધરતી ને આકાશનું મિલન હોય...😍
બધા સંબંધો થી પરે,આપણો પ્રેમ સંબંધ હોય..❤️
મારા માં તું ,અને તારા માં હું ખોવાયેલ હોય..😇
એક એવી પણ,ક્ષણ‌ હોય..🤗
જ્યાં દેહ બે, અને હ્દય એક હોય...💗💝

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111790013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now