કોઈ નું મહત્વ ખલીપણામાં જ કેમ સમજી શકાય...
પાસે હોય ત્યારે શું ખુલ્લા મને ના વરસી શકાય...
પછી અફસોસ સિવાય ક્યાં કંઈ રહી જાય છે હાથમાં ...
સાદ દાઈ થોડો પાછો વળી શકાય સમયને આજમાં...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111789877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now