આપણા ત્યાં કંઈક, આમ જ એક રીત અનુસરાય છે..😒
જીવતી મુમતાઝ ના પ્રેમ ની ક્યાં કદર થાય જ છે..😪
મુમતાઝ ના મરવાની રાહ જોવાય છે..😣
અને પછી, એની જ યાદ માં
પ્રેમ ના પ્રતિક રૂપે, "તાજમહેલ "
બંધાવાય છે...🙄

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111789456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now