યાદો ... તે ફક્ત યાદો છે, ફક્ત યાદો ...
જે ક્યારેય અટકતી નથી, યાદો મીઠી હોય કે કડવી હશે
તે આપણા પર નિર્ભર છે..
જો આપણે આ જીવનને સમજવું હોય તો, પહેલા ની ભૂલો માંથી કંઇક શીખીવું જોઈએ....
તો પછી પાછું જોવું પડશે,
આપણી પોતાની જ ગઈકાલ , એનાથી વધારે સારું આપણ ને કોણ શીખવી શકે!
જો આપણે જીવન જીવવું છે,
તો આપણે આગળ જોવું પડશે બધી સંભાવનાઓ ફક્ત ત્યારે જ છે જો આપણે પોતાને સુધારવા માંગતા હોઈએ તો, જો આપણે સુધરવું હોય, તો આવનારા સમય કરતા વધારે સારો સમય કોઈ નથી.
સાજીદ અજમેરીજી નો એક ખૂબ સરસ શેર છે
यादे लेकर नयी पुरानी काग़ज़ पर
लिखता हू मै रोज़ कहानी रोज़
काग़ज़ पर..
...સમજે તેને વંદન