"આવી ગયો માર્ચ ફરી
ચાલ હીસાબ બરાબર કરીએ...


મારી પ્રીત ઉધાર તારી જીદ જમા
ખાતા સરભર કરીયે...!!"❣️

Gujarati Blog by TRUSHAR : 111789355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now