ભૂલો જ શોધતા બધા ઝીણી ઝીણી બાબતે.
કદાચ અદેખાઈ જ ભાગ ભજવતી દરેક બાબતે,
અનુકૂળ જ રહેવું સબંધમાં દરેક બાબતે,
દોસ્ત! નહીતો સબંધ પ્રતિકુળ બની જશે ઝીણી બાબતે.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111788518
Falguni Dost 5 year ago

hummm... ek nani babat motu rup pakdi le.

Shefali 5 year ago

ઘણી વાર બને એવું..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now