અ-અતિથી દેવો ભવ
મ-મસ્તીથી જીંદગી જીવો
દા-દાન પૂણ્ય કરતા રહો
વા- વાદ વિવાદથી દૂર રહો
દ- દયા ધરમનું મૂળ છે
આછે મારું અમદાવાદ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111788274
Ghanshyam Patel 5 year ago

Vah ...........👍👌👌

shekhar kharadi Idriya 5 year ago

अरे... वाह कामिनी बेन अहमदाबाद का नाम शब्दों में परिभाषित कर दिया ।

Shefali 5 year ago

અરે વાહ ❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now